હો મારુ ટુટેલુ સે દિલ મને પ્રેમ નહી ફાવે
પ્રેમ નહી ફાવે
હો મારુ ટુટેલુ સે દિલ હવે પ્રેમ નહી ફાવે
હો મારુ દાઝેલુ આ દિલન હવે પ્રેમ નહી ફાવે
હો પ્રેમ તો દિલ થી એકવાર થાય
બીજીવાર થાય એને પ્રેમ ના કેવાય
પ્રેમ ના કેવાય
હો મારુ દાઝેલુ આ દિલન હવે પ્રેમ નહી ફાવે
હો મારુ દાઝેલુ આ દિલન હવે પ્રેમ નહી ફાવે
હો મારુ ટુટેલુ સે દિલ હવે પ્રેમ નહી ફાવે
પ્રેમ તો એક નામ ખાલી પૈસા ની લાલચ રે
પૈસા ની લાલચ રે
હો પ્રેમ ઉપર થી મને ભરોશો ઉઠી ગયો
જાન ને બીજા હારે જોઇને જીવતે જીવ મરી ગયો
હો એને તો મેતો મારી જીંદગી રે માની
આવી દગાળી એને નતી મેતો ધારી
લોહિના ઓંહુઁડા રોવુશુ હવે પ્રેમ નહી ફાવે
હો મારુ ટુટેલુ સે દિલ મને પ્રેમ નહી ફાવે
હો એતો મારા માટે બહુ ખાસ હતી
હુ એનો ધબકારો એ શ્વાસ મારો હતી
શ્વાસ મારો હતી
હો શુ હતી તકલીફ મને ના હમજાણી
પછી ખબર પડી મારા જોડે મની ખુટી
હો સ્વાર્થ ની આ દુનિયા માં પૈસા નો ખેલ
બાકી બધુ તો દેખાવા હોયસે
મને પેલા પ્રેમ નો નશો બહુ હતો હવે ઉતરી રે ગયો
મારુ ટુટેલુ સે દિલ હાચો પ્રેમ નહી ફાવે