એ પૂર્ણ પૂનમના
એ પૂર્ણ પૂનમના આજે દર્શન દાદાના
એ પૂર્ણ પૂનમના આજે દર્શન દાદાના
એ પૂર્ણ પૂનમના આજે દર્શન દાદાના
જે દુર્લભ છે એ દર્શન સુલભ થવાના
જે ખૂટતી શક્તિઓ માંગો એ મળવાની
દાદાની મહાત્માઓને છે આ બાંહેધરી
જે ખૂટતી શક્તિઓ માંગો એ મળવાની
દાદાની મહાત્માઓને છે આ બાંહેધરી
ભવ્ય દિવસ આ આજે આવ્યો ધન્ય દિવસ ને ધન્ય ઘડી

એ પૂર્ણ પુરુષના આજે દર્શન દાદાના