જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
દો પેરો પે ચલનેવાલા કોન આયા હૈ
દો પેરો પે ચલનેવાલા કોન આયા હૈ
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
જંગલમાં જે સુપર હિટ છે મોગલી સહુનો ફેવરિટ છે
વાઘ સિંહ અને પશુ પક્ષી સૌના દિલમાં એ ફિટ છે
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
દો પેરો પે ચલનેવાલા કોન આયા હૈ
દો પેરો પે ચલનેવાલા કોન આયા હૈ
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
એક ડાળથી બીજી ડાળ સ્વિંગ કરે ને ફ્લાય કરે
ડરે નહીં હારે નહીં એક જમ્પમાં નદી કૂદે
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
દો પેરો પે ચલનેવાલા કોન આયા હૈ
દો પેરો પે ચલનેવાલા કોન આયા હૈ
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
જંગલ મેં સબ કે મનમેં યે સવાલ હુઆ હૈ
ફ્રેન્ડસ એના બહુ કોઈ છે જંગલ એની સ્કૂલ છે
શેરખાનને ચેલેન્જ કરે હિંમત વન્ડરફુલ છે
જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ
જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ
મોગલી સહુનો ફેવરિટ છે
મોગલી સહુનો ફેવરિટ છે
મોગલી સહુનો ફેવરિટ છે
મોગલી સહુનો ફેવરિટ છે
જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ
જંગલ જંગલ બાત ચલી હૈ પતા ચલા હૈ