નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં

હવે નથી કોઈની પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં

સૂનું સૂનું લાગે નીરુમા વિના દિલને ન કળ વળે નીરુમા વિના
રોઈ રોઈ દિલડું જલે
રોઈ રોઈ દિલડું જલે
દાદાજીના કામનો રે આધાર મને લાગ્યો જીવનમાં
દાદાજીના કામનો રે આધાર મને લાગ્યો જીવનમાં
હવે નથી કોઈની પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં
નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં
નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં
જ્યાં જ્યાં દેખું ત્યાં નીરુમા જ દેખાય ગમે ન એ સિવા બીજું ના જોવાય
પ્યારી પ્યારી મારી માવડી
પ્યારી પ્યારી મારી માવડી
મારી તેવી જગની હોજો રંગ સહુને લાગે જીવનમાં
મારી તેવી જગની હોજો રંગ સહુને લાગે જીવનમાં
હવે નથી કોઈની પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં
નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં
નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં
નીરુમા સંભારું ને પરમાણુ ઠરે આત્મા ઝગે ને કષાયો ખરે
મોક્ષનો રાહ ખુલે
મોક્ષનો રાહ ખુલે
અનંત અવતારનો રે પ્રેમ મને લાધ્યો જીવનમાં
અનંત અવતારનો રે પ્રેમ મને લાધ્યો જીવનમાં
હવે નથી કોઈની પરવા કે રંગ મને લાગ્યો જીવનમાં
નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં
નીરુમાના પ્રેમનો રે રંગ મને લાગ્યો જીવનમાં
માવડી વિના તારું બાળક ઝૂરે વિરહાગ્નિમાં દિન રાત જલે
ક્યારે હવે અંત આનો
ક્યારે હવે અંત આનો
કોઈને ન હોજો વિરહ માનો મને લાગ્યો જીવનમાં