મારા છે વ્હાલા છે સ્વામી સીમંધર
વ્હાલા વ્હાલા સીમંધર
પ્યારા પ્યારા સીમંધર
વ્હાલા વ્હાલા સીમંધર
પ્યારા પ્યારા સીમંધર
મારા સીમંધર
સ્વામી સીમંધર ભગવાન મારા સીમંધર
વ્હાલા વ્હાલા સીમંધર
પ્યારા પ્યારા સીમંધર
મારા સીમંધર
સ્વામી સીમંધર ભગવાન મારા સીમંધર
તમારી હાજરીથી ફરીએ થઇ નીડર
દુનિયાના કુસંગોનો નહીં કોઈ ડર
તમારી હાજરીથી ફરીએ થઇ નીડર
દુનિયાના કુસંગોનો નહીં કોઈ ડર
આનંદમાં રહીએ દુઃખ રહે દૂર દૂર
કૃપા તમારી છે અમ પર નિરંતર
મારા છે વ્હાલા છે સ્વામી સીમંધર
વ્હાલા વ્હાલા સીમંધર
પ્યારા પ્યારા સીમંધર
મારા સીમંધર
સ્વામી સીમંધર ભગવાન મારા સીમંધર
તમારા વિના પ્રભુ અમને ના ગમે
દોડી દોડી દર્શન માટે આવીયે અમે
તમારા વિના પ્રભુ અમને ના ગમે
દોડી દોડી દર્શન માટે આવીયે અમે
દ્રષ્ટિ અમારી એક તમ પર રહે
ચિત્ત અમારું સદા આપમાં રમે
મારા છે વ્હાલા છે સ્વામી સીમંધર
વ્હાલા વ્હાલા સીમંધર
પ્યારા પ્યારા સીમંધર
મારા સીમંધર
સ્વામી સીમંધર ભગવાન મારા સીમંધર
કોઈ જન્મે પ્રભુ મળ્યા હોઈશું તમને
ફરી કયારે મળીશું એ રાહ જોઈએ
કોઈ જન્મે પ્રભુ મળ્યા હોઈશું તમને
ફરી કયારે મળીશું એ રાહ જોઈએ
ભૂલો અમારી બહુ ખટકે હવે
જેવા છે તેવા તમારા છે અમે
મારા છે વ્હાલા છે સ્વામી સીમંધર
વ્હાલા વ્હાલા સીમંધર
પ્યારા પ્યારા સીમંધર
મારા સીમંધર
સ્વામી સીમંધર ભગવાન મારા સીમંધર
જગત કલ્યાણના સહુ બનીએ નિમિત્ત
પ્યોરીટીની ભાવના ના વાવ્યા અમે બીજ
જગત કલ્યાણના સહુ બનીએ નિમિત્ત
પ્યોરીટીની ભાવના ના વાવ્યા અમે બીજ
તેથી અમે આવશું તમારી નજદીક
સ્વામી તમારી સંગે રહે કાયમ પ્રીત
મારા છે વ્હાલા છે સ્વામી સીમંધર
વ્હાલા વ્હાલા સીમંધર
પ્યારા પ્યારા સીમંધર
મારા સીમંધર
સ્વામી સીમંધર ભગવાન મારા સીમંધર
સ્વામી સીમંધર ભગવાન મારા સીમંધર
મારા સીમંધર (૪)