હે હે હે, ફેસબુકમાં ફોટો તારો
વર્ષો જૂનો જોયો રે
હે હે હે, ફેસબુકમાં ફોટો તારો
વર્ષો જૂનો જોયો રે, હો હો હો
ઢેગલડી મારી આઈ, મને બાળપણની યાદો
હે હે હે, દાડા વિત્યા, મહિના વિત્યા
વિતી ગયા વર્ષો રે, હો હો હો
મોનીતી મારી તાજી થઈ ગઈ બધી યાદો રે
ઢેગલડી મારી આઈ મને બાળપણની યાદો રે
હો, નોનાં, નોનાં હતા આપણે ઢેગલ ભેળા રમતા
લાડો લાડો થઈ ને એકબીજા ને પરણતા
હો હો હો, તારા મારા લગ્નના ગોણા મધરા ગાતા
ધૂળનો ઢગલો કરે ને ફેરા આપણે ફરતા
હે હે હે, નોનપણનો નેડો આજ સાને ભુલી બેઠા રે
હો હો હો, રૂપલડી મારી રુબરુ મળવાનો મન તરસે રે
હે હે હે, ફેસબુકમાં ફોટો તારો વર્ષો જૂનો જોયો રે
હો હો હો
ઢેગલડી મારી આઈ, મને બાળપણની યાદો રે
ઢેગલડી મારી આઈ, મને બાળપણની યાદો રે
હો, કેમ થયા જુદા, આપણે નથી અમે જાણતા
મળ્યાં એવા મેસેજ, તમે મોહાળમાં જઈ ભણતા
હસો મજા માં, એટલે અમને યાદ નથી કરતા
યાદ કરી ને ગામડે, તમે આટો નથી મારતા
હે હે, વિડીયો કોલ કરો, ને મોઢુ રૂપાળું દેખાડો રે
હો હો હો
મોનીતી મારી તાજી થઈ ગઈ, જૂની યાદો રે
હે હે હે, ફેસબુકમાં ફોટો તારોવર્ષો જૂનો જોયો રે
હો હો હો
ઢેગલડી મારી આઈ, મને બાળપણની યાદો રે
ઢેગલડી મારી આઈ, મને બાળપણની યાદો રે
તાજી થઇ ગઈ જૂની યાદોં રે